મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય
● 22-4-1944સ્થાપના દિવસ
● વડુ કેળવણી મંડળ સંચાલિત વડુ હાઇસ્કુલ ના નામથી આ શાળા ની શરૂઆત 2005, 06 સાલમાં મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય નવા શાળાના મકાનમાં
પ્રવેશ્યો.
● આજુબાજુ 10 થી 15 ગામના વિદ્યાર્થીઓએ અભ્યાસનો લાભ મળે તે હેતુથી શાળાની સ્થાપના થઈ.
● શાળાના નવા મકાનો નો શુભારંભ માનનીય શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વરદ હસ્તે કરવામાં
આવ્યો.
● સ્વ મહાલક્ષ્મીબેન નગીનદાસ શાહ તેમજ શાહ પરિવાર જનોએ આ શાળાના બાંધકામમાં અમૂલ્ય ફાળો આપ્યો.
● શ્રી મોહનલાલ છોટાલાલ શાહ ત્યારથી લઈને હાલ વડુ કેળવણી મંડળ પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા શ્રીદેવેન્દ્રભાઈ વિનુભાઈ પટેલ આચાર્યશ્રીઓએ
શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માં પોતાનો અમૂલ્ય યોગદાન આપે છે જેમાં હાલમાં કાર્યરત શ્રીમાન દેવેન્દ્રભાઈ પટેલ ના સંચાલનમાં શાળાએ
ખૂબ જ પ્રગતિ સાધી છે
● શાળાનું છેલ્લા પાંચ વર્ષના સમયગાળાનું પરિણામ ખૂબ જ ઉત્તમ કક્ષાનું છે જેમાં 2022 ,2023 દરમિયાન ઉત્તરોતર માધ્યમિક વિભાગ ધોરણ
12 નું પરિણામ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે છે
1. મંત્રી શ્રી મનીભાઈ મંગળભાઈ
2. પ્રમુખશ્રી કનુભાઈ મનુભાઈ પટેલ
3. ઉપપ્રમુખ શ્રી અર્જુનસિંહ ઉદયસિંહ પઢિયાર